________________
૧૩૦ સુજસવેલી ભાસ” કેટલાંક વર્ષો પૂર્વે હાથ લાગવાથી પ્રગટ થઈ છે. એ મુજબ શ્રીયવિજયજીએ અમદાવાદમાં સંઘ સમક્ષ અવધાન કર્યા. તેમની આ બુદ્ધિથી ચમત્કાર પામી ત્યાંના એક આગેવાન શ્રાવકે તેમને વધુ અભ્યાસ માટે કાશી જવાની સગવડ કરી આપવા ઉકંઠ બતાવી અને તે મુજબ પોતાના ગુરુ સાથે તેઓ કાશીમાં ગયા. “સુજસવેલી ભાસ'ના કહેવા પ્રમાણે તેઓ ચારેક વર્ષ કાશીમાં અને ત્રણેક વર્ષ આગ્રામાં રહ્યા. આગ્રામાં એમને પ્રસિદ્ધ વિદ્વાન (દિગંબર) કવિ બનારસીદાસને પરિચય થયે હા જોઈએ. નીચેની માહિતીથી આપણને તેને ખ્યાલ આવે છે.
“ચેતન મહકે સંગ નિવાર, જ્ઞાન સુધારસ ધારે.” એ પંકિતથી શરૂ થતું અને તેઓં જસ સત્તા સધી રે, એક ભાવકે હેય.” એ બેલથી પૂરું થતું પદ, ગાથા ૧૫નું આશાવરી રાગમાં હેઈ, ઉપરોકત બે પંકિત સિવાય બાકીની બધી પંકિતઓ સમયસાર'માં થથાવત્ છે. “અધ્યાત્મમતપરીક્ષા', “દિગુપટ ચેરાસી બાલ” વગેરે દિગંબર મતને લગતા પુસ્તક કયાં અને કયારે બનાવ્યાં તે વિદ્વાનોએ સૂફમાવલકન પૂર્વક વિચારવા જેવું છે. પંડિત શ્રી. સુખલાલજીએ “તત્વાર્થસૂત્રઉપર વિવેચન લખ્યું છે, તેમાં એમણે અનેક ચિતનીય વિષને પરિટ કરતે પરિચય' નામને નિબંધ જેડ્યો છે. “તવાની ટીકાસમૃદ્ધિનું અનવેષણ કરતાં–તેના ગુજરાતી બાલાવબંધ વિશે તેઓ કહે છે?
“(9) ગળી ચરોવિઝા, ૩પર ચાર ચોવિનય મિજ દે-જે વવ દુ? યહ મલ્ટિમ નહી.. टिप्पणकी भाषा और शैलीको देखते हुए ये सत्रहवीं-अठारवीं शताब्दीमें हुए जान पड़ते हैं। इनकी उल्लेख करने योग्य दो विशेषताएं हैं।'
(१) दिगंबरीय 'सर्वार्थसिद्धि' मान्य सूत्रपाठको लेकर उस पर मात्र सूत्रोंका अर्थपूरक टिप्पण लिखा है ओर टिप्पण लिखते हुए उन्होंने जहां जहाँ श्वेताम्बर और दिगम्बरोंका मतमेद या मतविरोध
आता है वहाँ सर्वत्र श्वेताम्बरपरम्पराका अनुसरण करके ही अर्थ किया है। . (२) गणी यशोविजयजी श्वेताम्बर हैं टिप्पणके अंतमें पैसा उल्लेख है (स्फुटनोट-" इति श्वेताम्बराचार्य श्रीउमास्वामिगण(णि)कृततत्त्वार्थसूत्रं तस्य वालावबोधः श्रीयशोविनयगणिकृतः समाप्तः।" सूत्र, पाठभेद और सूत्रोकी संख्या दिगम्बरीय स्वीकार करने पर भी उसका अर्थ किसी जगह उन्होंने दिगम्बर परम्पराके अनुकूल नहीं किया ।"
૧. “સુજસવેલી ભાસ' પ્રસિદ્ધ થઈ ત્યારે શ્રી. એ. દેસાઈએ મેકલેલી. તેમાંથી આપણને આધારે લખું છું. આ તેમ જ બીજું પુસ્તકે મારી પાસે-સારા લખવાના સ્થળે નથી; થી તેમાં જોઈ ખાતરી કરવાનું બન્યું નથી.
૨. શ્રી. એ. દ દેસાઈએ “જૈનયુગ માં આખું પદ ઉતારી આ હકીકત લખી હતી. મેં “સમયસાર નાની વયે વર્ચિલે. ફરી જોઈ જવાનું બન્યું નથી. “સમયસાર' ઉપલક જોવા મળતાં તેમાં
આ હકીકત છે. . ૩. “તત્ત્વાર્થ વિવેચન' હિંદી 98 ૫૬.