________________
૮ આત્મા એક સ્વતન્ન તત્વ છે? એ પ્રકારના જ્ઞાનને વાર મળ્યો છે. જગત ભારતીય દર્શનથી આત્માને જાણવા લાગ્યું છે. છતાં આજે ભારતમાં જ એક એવું આન્દોલન ઉપસ્થિત થયું છે કે જે અનાત્મવાદનું જોરશારથી પ્રતિપાદન કરે છે. કમમાં કમ, આત્માના સંબધે સંશયાલુ વૃત્તિ તે વર્તમાન યુગના બુદ્ધિજીવી જગતમને બહુ હેટે વર્ગ ધરાવે છે. આજના બુદ્ધિવાદનું વાતાવરણ એવું ફેલાઈ રહ્યું છે કે પરમ્પરાગત પ્રાચીન પદ્ધતિના તકો કે પ્રમાણે પરતે લેકાના ચિત્તનું સમાધાન થઈ શકતું નથી. આજની વૈજ્ઞાનિક અને દાર્શનિક આલોચના તથા શોધક શૈલીથી જે પ્રકાશ પડે તેની જ આજના જગની આંખે કિસ્મત અંકાય છે.
સુખ-દુખની લાગણી જે શરીરસ્પર્શ નહિ, પણ અન્તસ્પર્શ છે, તે પરથી શરીરથી અલગ કેાઈ શક્તિવિશેષના અસ્તિત્વને ખ્યાલ જરૂર આવી શકે છે. પ્રાચીન દીશનિકાએ પણ આત્મર્સિદ્ધિની મીમાંસા કરતાં આ અનુભવને સુંખ્ય આશ્રય લીધો છે. . 'ઈન્ડિયા વિષયગ્રહણનાં સાધન છે. પરંતુ તેની મદદથી વિષયગ્રાહક કે તવ અલગ છે એમ તે જરૂર વિચારી શકાય. સાધકને સાધનની અપેક્ષા છે. પણ એથી સાધક અને સાધન એક ન દેઈ શકે. ઇન્ડિયા વિષયચહેણમાં સાધન છે, અતએ એના દ્વારા જે સાધક છે તે સુતાં તેનાથી ભિન્નરૂપે સિદ્ધ થાય. ઇચિને સાધક માનીએ તે વાંધો આવે છે. કેમકે ઈન્દ્રિયો એક નથી, પાંચ છે. અને તે એક એકથી જુદા જુદા એક એક ચોક્કસ