________________
કરતુત ગ્રંથના ગુજરાતીમાં વિવેચને તથા અનુવાદ પણ અનેક છપાયા છે.
પ્રસ્તુત 2 થના વાચન દ્વારા અનેક મુમુક્ષુ આત્માઓ રત્નત્રયીની સાધનામાં પ્રગતિ કરી શીધ્ર નિર્વાણને પામે એ જ એક માત્ર અભ્યર્થના
પૂજ્યપાદ સિદ્ધાતમહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલ કાર વર્ધમાનતનિધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પન્યાસજી શ્રી મહાવિજયજી ગણિવર્યાના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચન્દ્રસૂરિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી છૂત-ભક્તિના કાર્યો યથાશય અમે કરી રહ્યા છીએ વધુને વધુ શ્રતભક્તિના કાર્યો અમારાથી થાય એજ એક માત્ર શાસનદેવને અમારી ભાવભરી પ્રાર્થના.
深深深深深深深深深深深深※※※※※※※※※※※
લી.
શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ
ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા નવિનચંદ્ર ભગવાનદાસ શાહ
લલિતભાઈ રતનચદ કેકારી પુંડરીક અંબાલાલ શાહ