________________
અનુમોદનીય લાભ
પ. પૂ સિદ્ધાતમહેધધિ સુવિશાળગચ્છનિમાતા આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને વિનય વિદ્વયં મુનિશ્રી કુલચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી “શાત સુધારસ ગ્રથના પ્રકાશનને લાભ મહેતા રિખવદાસજી અમીચંદજી પિડવાડાવાળા પરિવારે લીધે છે. સ્વદ્રવ્યથી શાસપ્રકાશનને લાભ લેવા બદલ અમે તેઓશ્રીની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
深深深深深深深深深深深深深深深深深深深深深深深
લી.
જિનશાસન આરાધના કસ્ટ