________________
નયનુ બિનવા !
संपायनिगेन
પૂ ઉપાધ્યાયજી મહારાજનો જ્ઞાનાવરણીય કર્મને તીવ્રક્ષયોપશમ, અનેક દર્શન અને વાદોને ઝડપથી સમજી લેવાની શક્તિ અને સમજેલાને યાદ રાખવાની પ્રબલ મેધા વગેરે કારણે તેઓશ્રીમાં સર્જનની જે તીવ્ર પ્રતિભા ઉત્પન્ન થઈ તેના બળે તેઓશ્રી સમર્થ ગ્રન્થસર્જક બની શક્યા પણ વધુ વિચારીએ તો ખરેખર ! મહત્ત્વનો ભાગ પ્રવચનની અધિષ્ઠાયિકા મૃતદેવી, વા દેવી, ભારતીદેવી ઈત્યાદિ નામોથી ઓળખાતી ભગવતી શ્રી સરસ્વતીદેવીનાં વરદાને-આશીર્વાદે ભજવ્યો હતો એ નિ સંદેહ હકીકત છે અને આ વાતનો ઉલ્લેખ ગ્રન્થકારે પોતે અન્યત્ર તો કર્યો છે. પણ ખુદ આ ઐન્દ્રસ્તુતિની (પણ) પોતાની બનાવેલી ચોવીસમા તીર્થંકરની સ્તુતિની ટીકામાં ગ્રન્થકારે પોતે જ પ્રાસંગિક જણાવ્યું છે કે “” એવા સરસ્વતીના પ્રભાવશાળી સારસ્વતીજમત્રના ધ્યાનથી સરસ્વતીને મેં પ્રત્યક્ષ કરી”
અહીંયા કદાચ સવાલ એ થાય કે દેવતાની ઉપાસના, ભક્તિ, સાધના અને વરદાન શું કર્મ સત્તા ઉપર પ્રભાવ પાડી શકે? અથવા કર્મના ક્ષયોપશમમાં નિમિત્ત બને ?
આવી શંકા સાહજિક રીતે થાય! એમ સમજીને જ ખુદ ઉપાધ્યાયજીએ જ શકો ઊભી કરી અને પોતે જ તેનો જવાબ આપ્યો તે નિમ્ન રીતે છે
પ્રશ્ન- દેવલોકના દેવોની કૃપાથી અજ્ઞાનતાનો ઉચ્છેદ થાય ખરો ?
જવાબ-વસ્તુત અજ્ઞાનતાના વિનાશમાં જ્ઞાનાવરણયાદિ કર્મનો ક્ષય, ક્ષયપશમ કારણ છે એમ છતાં દેવા પણ શયોપશમન કારણ બની શકે છે કારણ કે ક્ષયોપશમની પ્રાપ્તિમાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિક પાચેયને કારણ તરીકે માન્યાં છે એમાં દેવતાપ્રસાદ “ભાવ” નામના કારણમાં અન્તર્ગત માન્યો છે.
વળી પુરુષની પ્રવૃત્તિમાં જેમ શ્રુતજ્ઞાન ઉપકારી છે તેમ દેવતાની કૃપા પણ ઉપકારી છે
આમતેઓશ્રીના સમગ્ર ગ્રન્થરાશિમાં આ એક જ ગ્રન્થ “બીજથી પાવન થયેલો મળે છે અન્ય ગ્રન્થ કરતા આની પાછળ ઉપાધ્યાયની એક વિશિષ્ટ સાધનાને ઐતિહાસિક સકેત હોવાથી આ ગ્રન્થનું પ્રકાશન પ્રથમ થાય તે સુયોગ્ય છે એમ સમજીને આને યશભારતી ગ્રન્થમાળાના પ્રથમ પુષ્પ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે
આ કૃતિ પહેલ વહેલી જ પ્રકાશિત થાય છે એવું નથી, કિન્તુ આ કૃતિ પુનર્મુદ્રણ તરીકે પ્રસિદ્ધ થાય છે આ કતિ પ્રથમ તો ભાવનગરની આત્માનંદ જૈનસભાએ મુદ્રિત કરાવીને આત્માનંદ જૈનગ્રન્થરતમાલાના ૭૭ મા રતરૂપે વિ. સં. ૧૯૮૪ મા રોયલ ૧૬ પેજી સાઈઝમાં પુણ્યાત્મા પૂજ્ય મુનિવર્યશ્રી પુણ્યવિજયજી મહારાજના સંપાદન નીચે
૧. “ઈશારે-વાવીનાક્ષરે વિરમ્ પ્રત્યુવારે યત સારસ્વતધ્યાન-સારસ્વતમન્નબળધાન તેન દષ્ટા-માવનાવિરોગ સાક્ષાત્કૃતા”
[પેન્દ્રસ્તુતિ-મહાવીરગિનતુતિ ો ૨, ની ટા. મુદ્રિત પત્ર ૪૬] ૨. “ન જ તેવતાકલાવારસાનોછેદ્રાસિદ્ધિ, તય વર્ણવિરોષવિજ્યાધીનત્વા ” તિ વાવ્ય, રેવતાકસાવસ્થાપિ લયો - રામયિત્વેન તયાવાત, વ્યાઢિ પ્રતીય લોપરામબરિહે n [પેન્દ્રસ્તૃતિ૧ જો ૪ ની ટી] . ૩, “મવતિ દિ પુષપ્રવૃત્ત શ્રુતમિવ દેવતાબસાહોડવુપારીવમુક્તમ્”
[છેસ્વ. પદ્મમનિસ્તુતિ. ઋો ૪ ની રીવા પત્ર-૧૨.]