________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
पञ्चम-प्रकाशः
(૨૦) जीवित स्वल्पकाल नः सहागामि न किञ्चन । पुनर्जन्म यथाकर्म तत् सत्कर्मा सदा भवेत् ॥
મ
* આપણું જીવિત (આ ભવન્તુ) ખડું ટૂંકા સમયનુ છે, અને કઇ સાથે આવવાનું નથી, વળી પેાતાના પુનઃજન્મ પેાતાના કમ પ્રમાણે પ્રાપ્ત થાય છે, માટે માણસે સત્કર્મો (સદ્ગુણી તથા સદાચરણી) થવું ઘટે. ૧૦
#
. The period of our present life is very short, nothing is to accompany us and our rebirth is dependent upon our actions, so we should be and always remain righteous or meritorious. 10
For Private and Personal Use Only
७३