________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
पश्चम प्रकाश:
(૮)
आत्म सुखस्वभावोऽस्ति दुःखितस्तत् कथं भवेत् ? । परन्तु दुश्चरित्रेण दुःखाक्रान्तो भवत्यसौ ।
મ
* આત્મા વસ્તુત: સુખસ્વભાવવાળા છે, અર્થાત્ સુખ એને સ્વાભાવિક ગુણ છે, એટલે પછી એને દુઃખી થવાનુ` બને જ કેમ ? છતાં દુરાચરણુમાં ફસાઈ હાથે કરી પાતે દુ.ખી થાય છે. ૮
મ
** The soul is naturally possessed of happiness. Hence how would it be miserable? But owing to its being led astray it is or would be overcome with misery. 8
{4},
For Private and Personal Use Only
૦૧