________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતુ-પ્રારા
जनो दर्शयति स्वीयान् वि वेऽद्भुतपराक्रमान् । परन्तु तादृशोऽप्यक्षनिर्जये कातरायते ॥
* માણસ દુનિયામાં પિતાનાં અદ્ભુત પરાક્રમે દેખાડે છે, દેખાડીને જગને છકક કરી દે છે, પરંતુ એ પણ મનુષ્ય (મહાન ચમત્કારદર્શક પણ અથવા મહાન
દ્ધો પણ) પિતાની ઇન્દ્રિયોને વશ રાખવામાં કાર્યર બને છે. ૧૧
* A man can surprise the world by showing his marvellous prowess or exploit, but even such a man becomes cowardly in curbing his senses. 11
& ટકોર
For Private and Personal Use Only