________________
Shri Mahavir Jain Aradhana Kendra
५५८
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) अस्माभि: शुभसाधनक्षममिद मानुष्यमासादित' यद्दौर्लभ्यमशेषधर्मगुरवः सम्यक् समाचक्षते । तत् कर्तव्यपथं निरंतर सुखश्रीश्रेणिविश्राणक' बुद्ध्वा सुष्ठु सदा तदाचरणतो भूयास्म धन्या वयम् ! | મ
કલ્યાણુસાધનમાં સમ સાધનભૂત થઈ શકે એવુ મનુષ્યત્વ આપણને મળ્યું છે કે જેવુ દૌલભ્ય સસારના બધા ધર્માચાર્યા એક અવાજે ઉદ્વેષે છે, તે આપણે નિરન્તર સુખકારક હોય એવા કતવ્યમાગ બરાબર સમજી લેવા જોઇએ અને સમજીને આચરણમાં સૂકવે જોઈએ. આમ કરીને આપણે ધન્ય બનીએ. ૨૨
મ
* We have obtained the good birth as a human being which can be most useful in accomplishing welfare and which is announced as difficult of attainment by the heads of all religions, so we must rightly understand our propitious duty-the giver of permanent happiness, and put it into practice. May we be thus blessed!
22
For Private and Personal Use Only