________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્રવિશે:- પ્રારા:
(૪) रागतो दूरवतित्व तथा सत्कर्मशीलता । मनःसंयमनोपायः सुखाय कुशलाय च ।।
:
હૈં।
५३७
મ
રાગથી ( રાગના વાતાવરણથી) દૂર રહેવું, તેમજ સત્કાર્ય માં (સ્વાધ્યાય તથા પરોપકાર પ્રવૃત્તિમાં) લાગ્યા રહેવુ. આ બેથી (આ એના સહુયેાગથી) મનનું' સયમન સાધી શકાય છે. મનના સયમનના આ ઉપાય સુખ તેમજ કલ્યાણને માટે છે. ૪
#
. To be far from the atmosphere of illusory attachment and to be devoted to good acts, is the way to the restraint of mind, which tends to happiness as well as welfare. 4
For Private and Personal Use Only