SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્વિશઃ : URI: ५३१ 4 આત્મસાક્ષાત્કાર યાગીઓને પણ દુષ્કર છે. ( એ છેલ્લી ઉચ્ચતમ સાધનાનુ' અન્તિમ ફળ છે. ) સાધકની સાધના આત્મપ્રતીતિગર્ભિત આત્મલક્ષી હાય છે અને ક્રમશ: વિકસતી જાય છે. કાઈ પણ ક્રિયા કે અનુષ્ઠાન આત્મભાનયુક્ત હાય તે જ કલ્યાણકારી થઈ શકે છે. અને એવી સાધના વાળા મહાભાગ આગળ વધીને આત્મદર્શન ( આત્મસાક્ષાત્કાર ) મેળવવા અધિકારી થાય છે. આત્મદર્શન ( આત્મસાક્ષાત્કાર) થતાં પછી દર્શન કરવા જેવું કશુ જ રહેતુ નથી. આત્મદ્રષ્ટા ખરેખર પૂર્ણતાને પ્રાપ્ત થયા છે. અને એ જ પરમ ઇશ્વર છે. ૨૬-૨૭-૨૮ For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy