________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
स्वर्णं शुद्धं यथास्तीह शुद्ध आत्मा भवेत् तथा । स एव परमात्मेति स्थादीश्वरसमर्थनम् ||
#
* જેમ દુનિયામાં મલિન સુવણું છે, તેમ શુદ્ધઉજ્જવલ બનેલુ સુવણુ પણ છે, એ પ્રમાણે મલિન આત્માએમાં જે પ્રયત્નશીલ થાય છે તે આત્મા શુદ્ધ (પૂ શુદ્ધ) થઈ શકે છે. આમ પૂર્ણ શુદ્ધ આત્માનુ પણ અસ્તિત્વ હાઈ શકે છે. અને એ ( પૂર્ણ શુદ્ધ આત્મા )જ પરમાત્મા છે—ઇશ્વર છે. આમ ઇશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે.
S
For Private and Personal Use Only