________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૪) मतभेदोत्थसंघर्षसमूस्थितविरोधिता। अनेकान्तदृशा शाम्येत्, सौमनस्यं मिथी भवेत् ।।
* અનેકાન્તદષ્ટિથી (વસ્તુને અનેક બાજુથી સ્પર્શ નારી વ્યાપક દષ્ટિથી) વસ્તુ કે વિચારને અવલકવાના પરિણામે મતભેદને સંઘર્ષથી ઊભે થતે વિરોધભાવ શમી જાય છે અને પરસ્પર સૌમનસ્ય પેદા થાય છે.
• By virtue of the Anekanta view-the view widely observing the aspects of an object, hostility arising from the opposition between different views, can be pacified and mutual good-heartedness, achieved.
24
For Private and Personal Use Only