________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢારિાઃ-પ્રારા
જ
.
[ વસ્તુને અનેક બાજુઓ છે, એટલે એ ભિન્નભિન્ન બાજુએ જાણ્યાથી જ વસ્તુ સમ્યગુરૂપે જણાઈ શકે. પણ એ સંકુચિત દષ્ટિથી નહિ, પણ વ્યાપક દષ્ટિથી જણાઈ શકે. વ્યાપકદષ્ટિ અર્થાત્ અનેકાન્તદષ્ટિ, એટલે કે અનેક ધર્મસ્પશી દષ્ટિ, જે શુદ્ધ જિજ્ઞાસુ મધ્યસ્થ ભાવમાંથી પ્રગટે છે. વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો અનુભવાય છે, પણ ખરી રીતે તે વિરોધી નથી, પણ ભિન્નભિન્ન અપેક્ષાએ પ્રમાણસિદ્ધ સંગતિ રાખતા હોય છે. અતઃ સત્યજિજ્ઞાસુએ મધ્યસ્થભાવ ધારણ કરી વ્યાપક દષ્ટિના અજવાળામાં એ સ્વીકારવા ઘટે. આ બાબતમાં બૌદ્ધ ધર્માચાર્ય ધર્મકીતિએ રમૂજભર્યા શબ્દોમાં સરસ કહ્યું છે કે – અહી વયમર્થનાં તે તત્ર છે વય?”
(પ્રમાણવાર્તિક, ૨/ ૨૧૦ ) અર્થાત–પદાર્થોને જ જે અનેકધર્માત્મકત્વ પસંદ છે તે પછી તે આપણને ન ગમે તે યે આપણે શું કરી શકવાના હતા?]
"
:.
.
:/ifiabl
es
,
3. III)
For Private and Personal Use Only