________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
अणोरणीयान्, महतो महीयान्, क्षरमक्षरम् । व्यक्तमव्यक्तमित्यादि स्पष्ट स्याद्वाददर्शनम् ।।
* બ્રહ્મ આણથી પણ અણુ છે અને મહાનથી પણ મહાન છે, તે ક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યક્ત પણ છે અને અવ્યક્ત પણ છે. આ પ્રકારનાં ઔપનિષદિક વચનમાં યાદુવાદદર્શન (અનેકાન્તદર્શન) સ્પષ્ટ છે.
૧૭.
Upanishads say : * Brahma is minuter than the minute and greater than the great; it is movable and also immovable, and manifest as well as non-manifest. It is the clear narration of Anekanta Darshana. 17
ર
For Private and Personal Use Only