________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૨) અનિવતોમુલું ટુ વસંગિરનારત: पुनर्जलागमें शांत तद्वत् प्रेम प्रपोषत !।
* પિતાનું સેબતી જળ બળી ગયું ત્યારે ( ઊભરે આવતાં) અગ્નિમાં પડવા જતું હૃધ ફરી પાણીને સમાગમ થતાં શાન્ત પડે છે. આ પ્રેમનું ઉદાહરણ છે. આ પ્રકારને પ્રેમ પરસ્પર પ્રસરો! ૧૨
• Cultivate the love of the milk which, when the accompanying water evaporates, tries to fall into the fire to burn itself, and when water is again poured into it, calms down. 12
For Private and Personal Use Only