________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું નિવેદન
એતે સુવિદ્રીત છે કે પૂજય મુનિ મહારાજ ન્યા ન્યા. શ્રી ન્યાયવિજયજીના અધ્યાત્મ તત્ત્વાલાક, સુખાધવાણી પ્રકાશ, જૈન દર્શન તથા કલ્યાણુ ભારતીની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાના સુયાગ અમને પ્રાપ્ત થયા છે. એમનું “જૈન દશન” પુસ્તક ગુજરાતી અને હિન્દીમાં સારી પ્રસિદ્ધી પામ્યું છે. તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા એજ્યુકેશન એના અભ્યાસક્રમમાં ચાલે છે. તેની ઘણી આવૃત્તિઓ બહાર પડી ચુકી છે. આ પુસ્તક સરળ તેમજ સુએધ હાઇ જૈન દર્શનના તત્વ અને સિદ્ધાંતને સુર્યાગ્ય રીતે સમજાવતુ હોઈ તેની માંગ વધુ રહે છે.
<<
કલ્યાણ ભારતી ”ની બીજી આવૃત્તિ છપાવવા માટે અમાને અધેરી જૈન ચંદ્રપ્રભુ જૈન જ્ઞાન ખાતામાંથી રૂા. ૫૦૦૦) પાંચ હજાર રૂપીયાની સહાય મળી તેથી તેમના ટ્રસ્ટી મ ડળને આ તકે મા હાર્દિક આાભાર માનીએ છીએ. આ પુસ્તક સંસ્કૃત-ગુજરાતી તથા અંગ્રેજીમાં હાઈ તે બહેાળા વાંચક સમુદાયને પ્રિય થઈ પડયું છે. તે ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હાઈ તેની બીજી આવૃત્તિ છપાવી જ્ઞાન પ્રચાર કરવાના સભા દ્વારા યાગ પ્રાપ્ત થયા છે તે ખલ સભા ગૌરવ અનુભવે છે.
લી. શ્રી હેમચ'દ્રાચાય જૈન સભા-પાટણ ડોકટર સેવ’તિલાલ મા. શાહ-પ્રમુખ ભાગીલાલ ચુ. કાપડીયા-મંત્રી દલપતભાઇ પ્રેમચક્ર શાહુ-મંત્રી
For Private and Personal Use Only