________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gવર:-પ્રશદ
૨૪.
કક
=
ક
,
,
[ કઈ દુષ્ટ માણસના અન્યાયપૂર્ણ હમલાના વખતે એની સામે આત્મબળથી ઝુંઝવું અને અહિંસક રહી એના હાથે ખતમ થઈ જવું પડે તે ખતમ થઈ જવું એ બહુ મોટી અને શ્રેષ્ઠ વાત છે, પરંતુ એવા વખતે કાયર થઈ ભાગી જવું એના કરતાં તે એ હમલાખેરને શારીરિક બળથી સામને કરે અને જરૂરીઆત પ્રમાણે પ્રતીકાર કરે એ હજાર દરજજે સારું છે. કેમકે કાયરપણું એ નમાલાપણું છે, જ્યારે બહાદુરી તેમજ નિર્ભયતા એ જીવનનું વીર્ય પૂર્ણ સૌન્દર્ય છે.]
* Thus it is clear that those who are cowardly and wanting in courage, cannot claim to have been non-violent simply because of their refraining from the use of physical force. The path of non-violence is meant for the brave and only the brave can tread the heroic path. 44
**
-
-
(s
T
'
-
-
-
For Private and Personal Use Only