________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૮) जीवनस्य भवेच्शुद्धिः शुद्धौ वाक्कर्मचेतसाम् । सा चाहिंसा महोत्कर्षा सर्वकल्याणमन्दिरम् ।।
આ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધિ એ જ જીવન શુદ્ધિ છે, અને એ જ અહિંસા છે, જે ઉત્કૃષ્ટ સ્થિતિએ પોંચીને સર્વ પ્રકારના કલ્યાણનું મન્દિર અથવા (બધા પ્રાણીઓને હિતાવહ હેઈ) બધાઓના કલ્યાણનું મન્દિર બને છે ૩૮
* Purity of life consists in the purity of mind, speech and actions, and this is Ahinsa which beiny of the highest type, is, indeed, an abode of all kinds of welfare, or propitious to all owing to its being advantageous to all living beings. 38
૯UBE
T
For Private and Personal Use Only