________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્નરીદ-પ્રશ:
(૩૩) तनुध्वमीश्वरप्रेम्णे प्रेम तस्य प्रजाः प्रति । कुरुष्व तस्य बालेषु तद्दयाप्राप्तये दयाम् ।।
* ઈશ્વરને પ્રેમ મેળવ હોય તે એના બાળકો પ્રત્યે પ્રેમ કેળવે. એ પરમ પિતાની દયા ચાહતા હે તે એના બાળકો પ્રત્યે દયાપૂર્ણ વર્તન રાખો. ૩૩
. If you wish to gain God's love, cultivate love for His children ( living beings ). If you desire that Great Father's mercy show mercy to His children ( living beings ). 33
=
=
=
=
For Private and Personal Use Only