________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પā
-
BIT:
(૨૫-૨૬) यथा द्रुमस्य पुष्पेषु पिबति भ्रमरो रसम् । नत्वसौ क्लमयेत् पुष्पमात्मानच प्रतोषयेत् ।। तथाऽशनादिक प्राप्य नरपश्वादितस्तथा । यथा ते दुःखिनो न स्युनॊद्विग्ना नापि निर्बलाः ।।
(યુમ)
મ જેમ ભમરે વૃક્ષનાં પુ પર બેસી તે પુષિાને રસ પીએ છે, પણ એ પુને કિલામણ થાય કે હાનિ પહોંચે તેમ કરતા નથી, અને પિતાને સંતુષ્ટ કરી લે છે, તેમ માણસોએ માણસે કે પશુ વગેરેની પાસેથી ભેજનાદિ એવી રીતે મેળવવું કે જેથી આપણા એ સહાયકે, મિત્રે દુઃખી, નિર્બલ કે ઉદ્દ વિગ્ન થવા ન પામે ૨૫-૨૬
For Private and Personal Use Only