________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચા:-બા:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩-૨૪)
वयं सर्वेऽङ्गिनो बाला ईश्वरस्य जगत्पितुः तदन्यदेहिनो हिंसा भ्रातुहिसेव किं नहि ? || ईश्वरश्च कथं तुष्येत् तद्वालं घ्नति देहिनम्? | तोषायापि ततस्तस्य प्राणिघात परित्यजेत् ॥
(યુમમ્)
३२७
XXX
આપણે બધા પ્રાણી જગત્—પિતા ઈશ્વરના બાળ છીએ તે બીજા પ્રાણીની હિંસા ભ્રાતાની હિંસા સમાન ગણાય નહિ ?
અને, ઇશ્વર પેાતાના ખાળની હત્યા કરનાર પર શું રાજી થશે કે ? માટે ઇશ્વરના સન્તાષ માટે પણ પ્રાણિ હત્યા ત્યજી દેવી ઘટે. ૨૩-૨૪
Ta
For Private and Personal Use Only