________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વલ્લો:-બજાર:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) निषेमात्र नाहिंसा परोपकृतिरप्यसौ । समता सर्वभूतेषु मैत्री, वत्सलता हि सा ||
३२३
મ
અહિંસા એ માત્ર નિષેધરૂર નથી, અર્થાત્ હિંસ ન કરવી એટલી જ માત્ર મર્યાદાવાળી નથી, પણ વિધિરૂપ-પ્રવૃત્તિરૂપ પણ છે, અર્થાત્ પરહિતપ્રવૃત્તિરૂપ પણ છે.
સર્વ પ્રાણી તરફ સમભાવ, મૈત્રી અને વાત્સલ્ય એ અહિંસા છે. ૨૦
For Private and Personal Use Only