________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ-પ્રજારા
(૪૪) पापप्रक्षालन चेतःशोधो गुणविकासनम् । अयं हि वास्तवो धर्मः, क्रिया तत्रास्ति साधनम् ।।
२३७
X
* પાપનું પ્રક્ષાલન, ચિત્તનુ શેાધન અને ગુણ્ણાનુ વિકાસન એ જ વસ્તુતઃ ધમ છે, અને ક્રિયા તેમાં સાધનભૂત છે. ( એટલે આ સાચા ધમ તરફ જે કાઈ ક્રિયા લઈ જાય તે કલ્યાણકારક છે. ) ૪૪
મ
* Unarma consists in the cleansing of sins, puri fication of heart and expansion of merits. Religious rites are merely means to this end. So whatever be the style of rituals, if they lead to true Dharma, they are beneficial. 44
For Private and Personal Use Only