________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ -પ્રારા:
वीतरागमतोष्टारमपि यो भजतो भवेत् । भावोल्लासस्तत: पुण्यादिष्टलाभोऽपि जायते।।
* વીતરાગ દેવ તુષ્ટ થતું નથી, તે યે તેના ઉપાસકને તેની ભક્તિને ભાવેલ્લાસ જે પ્રાપ્ત થાય છે તેને પુણ્ય ભળે તેને પોતાનું અભીષ્ટ પણ પ્રાપ્ત થાય છે. ૧૭
* A person's wishes are also crowned with success on account of the merit accruing from his excellent devotion to the dispassionate One though He is not pleased. 17
GU)
For Private and Personal Use Only