SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कल्याणभारती # સંન્યાસ એટલે નિષ્ક્રિયતા નહિ, પણ સત્કર્મશીલતા, જે સ્વયં પ્રકાશમાન હવા સાથે બીજાઓને પણ પ્રકાશ આપે છે. ૧ * સંન્યાસી લેકોના અજ્ઞાનતિમિરને ભેદતે તેમને અભ્યદયના માર્ગ પર ચડાવે છે. એ વિશ્વકલ્યાણની ભાવનાવાળો હોઈ તેની લેકહિત પ્રવૃત્તિ વ્યાપક હોય * શ્રેવિહારી અને કહિતાવહ-સત્કર્મશીલ એવા સાધુએ પિતાની સાધુતાને દીપાવે છે અને સાથે જ માનવ-જગતને સુખરૂપ બને છે. ૩ * For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy