________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
अत्यल्प विश्वपाण्डित्य विश्वसाम्राज्यशर्म च । आत्मशुद्धिभुवोऽभ्यग्रे ज्ञानस्य च सुखस्य च ॥
* આત્મશુદ્ધિમાંથી જે જ્ઞાન અને જે સુખ પ્રગટે છે તેની આગળ જગને આવરી લેતું પાંડિત્ય અને વિશ્વના સામ્રાજ્યનું સુખ અત્યંત અલ્પ છે. ૭
The erudition pervading the universe and the happiness of the sovereignty of the world, stand very low in comparison with the knowledge and the happiness arising from the spiritual purity. 7
* 1
-
-
-
For Private and Personal Use Only