________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५५
ईशभक्तिबल प्राप्य त्यक्तमोहरस: सुधीः । निःस्पृहः शांत-सौम्यश्च सदानन्दाय कल्पते ।।
* ભગવદ્ભક્તિનું બળ પ્રાપ્ત કરી જેણે મેહરમને દૂર કર્યો છે અને શાન્તતા, સૌમ્યતા અને નિઃસ્પૃહતાના સદ્ગુણેને પ્રાપ્ત કર્યા છે એ મહાભાગ મનુષ્ય શાશ્વત આનન્દને અધિકારી બને છે. ૬૦
* He who has removed the sentiment of in. fatuation by virtue of devotion to God and has been serene, gentle and desireless, is fit for the imperishable supreme bliss. 60
For Private and Personal Use Only