________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૧૭) उप प्रेम बलानीह जगत्यान्तर-निर्मलम् । नम्रीभवन्ति सर्वेऽपि पुरस्तस्य महौजसः ॥
* જગમાં આન્તરિક નિર્મળ પ્રેમ એ સહુથી મોટું બળ છે. બધાં બળે એનાથી ઊતરતાં છે. એ મહાન બળની આગળ બધા નમ્ર બને છે. પ૭
* Sincere and pious love is the best among all the powers in the world. All become humble before the great strength there-of. 57
For Private and Personal Use Only