________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
षष्ठ-प्रकाशः
-
NM
(४२-४३) गतिभ्यो भिन्नभिन्नाभ्यो वयमत्र समागताः । भिन्नभिन्नासु भूमीषु गमिष्यामोऽचिरेण च । लिप्येमहि ततः कुत्र रागेणात्मनिपातिना? । न स्वस्य रागकारायां यन्त्रण पौरुषोचितम् ।।
(युग्मम्)
* આપણે બધા ભિન્ન-ભિન્ન ગતિમાંથી અહીં આવ્યા છીએ અને થોડા જ વખતમાં ભિન્ન-ભિન્ન ગતિમાં ચાલ્યા જવાના. (પિતપોતાને સમય આવ્યે બધાને ચાલી નીકળવું 1 ५3 छे)
For Private and Personal Use Only