________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gષ્ટ-અt:
આજ –
*
i
(૨૬- ૭) अहो ! कियद्-विराट् सृष्टिरनन्ता वा कियत्यहो! । इदं संविमृशन् नम्रः शान्तो धीरश्च जायते ।। अनन्तवैभवे विश्वे क्व विश्वोर्वीधना अपि ? । तस्मात् कथं धनाद्यर्थ भाव्यमस्माभिरुन्मदैः ? ।।
જ અહે! સુષ્ટિ કેટલી વિશાળ! કેટલી અનન્ત ! આ ઉપર ધ્યાન આપતાં માણસ નમ્ર, શાન્ત અને ધીર બને છે. * વિશ્વની અનન્ત વિભુતા આગળ માણસ ક્યાં ? અરે! આખી પૃથ્વીને રાજા પણ શા હિસાબમાં ? માટે આપણે ધન તથા ભેગેની પાછળ શા માટે ઉન્માદી બનવું ? અને એની પ્રાપ્તિ પર અભિમાની પણ શું કામ થવું ? ૩૬-૩૭
'
જ
.
1
*
* * *
*
"(જો
*
.
.'
*
ક
'
,
---
-
-
, ---
-
-- -
, -- •
-
-
For Private and Personal Use Only