________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
lika
(૩૦) विभवो न्यायसम्पन्नः सुखाय कुशलाय च । अन्यायाधिगतश्चासौ दुःखायाकुशलाय च ॥
* ન્યાયસમ્પન્ન ધન સુખકારી તેમ જ કલ્યાણકારી છે, જ્યારે અન્યાયથી મેળવેલું ધન એથી વિપરીત છે, અર્થાત એ ધન અનેકવિધ દુખે લાવે છે અને જીવનની અધોગતિ કરે છે. ૩૦
Wealth earned by fair means, brings on happiness as well as well-being, while that acquired by deceptive ways, proves painful and inauspicious.
30
For Private and Personal Use Only