________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
+
q3-મારા:
CALL
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
मानो दुरदशित्व मादेव च विवेकिता । मृदुत्वे चान्तरी शान्तिर्मानो भारश्च पीडकः ।।
મ
અભિમાન જે દરદશી ન હેાય તેને આવે છે અને જ્યાં વિવેકદૃષ્ટિ છે તેને મૃદુતા વરે છે. મૃદુતામાં આન્તરિક શાન્તિ છે, જ્યારે અભિમાન એક પીડારૂપ ભાર છે. ૨૨
મ
Arrogance results from little understanding, while gentleness is the out-come of discretion. There is internal peace in tenderness, while arrogance is a troublesome load on the mind. 22.
११७
For Private and Personal Use Only