________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EB-પ્રકાશ:
(૨૦) फलोद्गमैर्द्रमा नम्राः सज्जना विभवोद्गमैः । प्रशस्यते मृदुत्वं च मान आभात्यरोचकः ।।
જેમ વૃક્ષે ફળ આવવાથી નમ્ર બને છે, તેમ સજજને સમ્પત્તિ વધતાં નમ્ર બને છે. મૃદુતા કોની પ્રશંસા પામે છે, જ્યારે અભિમાન તરફ લેકેને અણગમે થાય છે. ૨૦
As trees become bent by load of fruit, so good men become humble by the acquisition of riches. Gentleness is praised, while arrogance is disliked. 20
૧-૦
૦
૦
૦
૦
૦
૦
For Private and Personal Use Only