________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
कल्याणभारती
(૧૭) निर्बलोऽकारण वाल्पकारण वा यदा-तदा-। ऋध्यति, क्लिश्यमानच करोति निजजीवनम् ॥
જ નિર્બળ માણસ વગર કારણે યા નજીવા કારણે
જ્યારે ત્યારે ક્રોધને વશીભૂત થાય છે, જેના પરિણામે પિતાના જીવનને દુખિયારું બનાવે છે. ૧૭
જ
* A weak-minded person gets angry now and then unnecessarily or by a trifling cause, and thus he (by falling a victim to various faults ) renders his life miserable. 17
-
For Private and Personal Use Only