________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणमारती
(૨૨) कस्य नाऽऽपतित दुःख महतोऽपि तदाऽऽपतत् । शान्तितस्तत् समुत्तीर्य दीप्यते मानवोऽधिकम् ।।
* દુઃખ કોના પર નથી આવ્યું? મહામાનને પણ દુઃખમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ માણસ
જ્યારે દુઃખને શાંતિથી પાર કરે છે ત્યારે તે અધિક દીપ્તિમાન બને છે. ૨૩
# Whom did not misery befall? It has befallen even great or high-souled men. But he who crosses it patiently, shines out more brilliantly. 23
JUSE
For Private and Personal Use Only