________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
-
-
(૨૨) इत्थ जनोऽलं प्रायेण सम्यक् पौरुषयोगता। उच्छेत्तुमशुभं कर्म नेतु वा शुभरूपताम् ।।
આમ મનુષ્ય પોતાના ધર્મપૂત સબળ પુરુષાર્થથી પ્રાયઃ પોતાના અશુભ કર્મને ઉછેદી શકે છે અથવા એને શુભ રૂપમાં પલટાવી શકે છે. ૨૧
* Thus, a person can mostly destroy his evil Karma or turn it into a good one by his sustained efforts well-directed. 21
For Private and Personal Use Only