________________
तत्त्वार्थस्त्रे
के खलु-आर्तध्यानस्य चतुर्विधस्याऽपि ध्याताशे भवन्ति केषां खलु आर्तध्यान भवतीति प्ररूषयितुमाह-'तं च अविश्य देसविरय पमत्त संजयाण' इति । तच्छ पूर्वोक्तस्वरूपं चतुर्विध मषि-आर्तध्यानम्, अविरतदेशविरतप्रमत्तसंयतानां भवति, तथाचाऽविरत सम्यग्दृष्ट्रीनाम् अविरत पदवाच्यानां चतुर्थगुणस्थानवतिनाम्, संयतासंयतानाश्च देशविरत पदवाच्यानां पश्चगुणस्थानवर्तिनां प्रमत्तसंय. तानाञ्च पष्ठगुणस्थानातिनां पूर्वोक्तमातध्यानं भाति, नत्वपमत्तसंयतादीनाम् । अप्रत्याख्यानावरणोदये सति विरतिलक्षणसंयमाभावाद् अविरतसम्यग्दृष्टिरुच्यते। अन-नन् -अल्पार्थना, याचोक्तम्झिया गया है. अब यह बतलाते हैं कि चारों प्रकार का आर्तध्यान किल-किल को होता है
चारों प्रकार का अतिधान अविरत, देशविरत और प्रमत्त संयत को होता है । इस प्रकार पहले गुणस्थान से चौथे गुणस्थान तक के लभी 'अविरत' शब्द ले कहे जाने वाले जीवों को पंचम गुणस्थान धर्ती संयतासंयतों को अर्थात् देशसंयतों को तथा छठे गुणस्थान में रहे हुए प्रमत्त संपतों को आर्तध्यान होता है। अप्रमत्त संयत आदि, जो षष्ठ गुणस्थान से उपर होते हैं, उनमें आर्तध्यान नहीं पाया जाता।
जिस जीव को लम्बद्र्शन की प्राप्ति हो चुकी हो किन्तु अप्रत्या स्थान कषाय के उदय से देश संयम भी प्राप्त न हो वह अविरत सम्य. दृष्टि कहलाता है। यहां नब् का अल्प अर्थ में प्रयोग किया गया है। कहा भी हैઆવ્યું હવે એ બતાવીએ છીએ કે ચારે પ્રકારના આર્તધ્યાનકેને કોને થાય છે?
ચારે પ્રકારના આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયતને થાય છે. આ રીતે પ્રથમ ગુણસ્થાનથી ચેથા ગુણસ્થાનક સુધીના બધા અવિરત શબદથી કહેવામાં આવનાર છેને પચમગુણસ્થાનવત સંયતા સંયતને અર્થાત્ દેશસંયને તથા છઠા ગુણસ્થાનમાં રહેલા પ્રમત્તસંયતેને આર્તધ્યાન થાય છે. અપ્રમત્ત સંયત આતી જે છઠા ગુરુસ્થાનથી ઉપર હોય છે, તેમનામાં આધ્યાન જોવામાં આવતું નથી.
જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન હોય પરન્ત અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશસંયમ પણ પ્રાપ્ત ન હોય તે અવિરત સમ્યદ્રષ્ટિ કહેવાય છે. અહી નો અ૫ અર્થમાં પ્રયોગ કરવામાં આવ્યું છે. વળી કહયું પણ છે.
જે કષાય જીવના અ૮૫ પ્રત્યાખ્યાનને પણ રોકે છે. તેમને અપ્રત્યાખ્યાન * કપાય કહે છે. આ રીતે અહીં નબુ અલ્પ અર્થમાં સમજાવું જોઈએ, ૧૨!