________________
तत्त्वार्थसूत्रे
૪૦૮
मात्मनि भान्येव इत्थञ्च भावयन् नादसादाने प्रवर्तत इति । अभीक्ष्णाऽवग्रह याचनं तावत् स्वामिना सकृद्दत्तेऽपि परिग्रहे मुहुर्मुहुरचहयाचनरूपं बोध्यम् । पूर्व लब्धपरिग्रहः- लानाच्यवस्थासु मूत्र - पुरीपोत्सर्ग पात्र हस्तपादपक्षालनस्था नानि स्वामिचित्तपीडापरिहारार्थं याचनीयानि । एक मेतावत्परिमितं सर्वतः क्षेत्र समग्रहीतव्यम् इत्येतदेवाऽवधारणरूपम् एतावदित्यवग्रहाऽवधारणं बोध्यम्१२ एवम् - पीठफलकाद्यर्थमपि वृक्षादीनामच्छेदनं ज्ञेयम् - १३ एवं साधारणपिण्डस्यापि सेवनं नाऽधिकता, अपितु गुरुभिरतुज्ञापितमेव पान - भोजनं ग्रहीत व्यम् गुरुणा मनुज्ञया स्वीकृतं पानभोजनं सूत्रोक्तविधिका भुञ्जीत । औधिको उससे पाचना से दोषों की अधिकता होती है। अतएव 'सोच- विचार कर अवग्रह की याचना करनी चाहिए' ऐसी भावना करे । जो ऐसी भावना करता है वह अदत्तादान में प्रवृत्ति नहीं करता । एक बार स्वामी द्वारा परिग्रह प्रदान करने पर भी बार-बार अवग्रह की याचना 'अभीक्षण - अवग्रह याचना' कहलाता है । रुग्णता आदि अवस्थाओं में मल-मूत्र के त्याग का पात्र तथा हाथ-पैर धोने के स्थान की याचना पुनः इसलिए करनी चाहिए कि जिस से स्वामी के चित्त को पीडा न पहुंचे। इसी प्रकार 'इतना ही क्षेत्र मुझे ग्रहण करना है. ऐसा अवधारण कर लेना चाहिए। और पीढा तथा पाटा आदि के लिए भी वृक्ष आदि का छेदन नहीं करना चाहिए । साधारण पिण्ड़ का अधिक सेवन नहीं करना चाहिए, बल्कि गुरुने जिन को सेवन की अनुमति दी हो उस को भोजन - पानी ही ग्रहण करना चाहिए । गुरु की आज्ञा से स्वीकृत भोजन - पानी भी सुनोक्त विधि से खाना કરવાથી ઢાષાની અધિકતા થાય છે. આથી સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઇએ એવી ભાવના ભાવે જે આ જાતની ભાવના સેવે છે તે અદત્તાદાનમાં પ્રવૃત્ત થતા નથી એકવાર માલિક દ્વારા પરિગ્રહનું પ્રદાન થવા છતાં વારંવાર અવગ્રહની યાચના કરવી ‘અભીક્ષ્ણ-અવગ્રહ યાચના કહેવાય છે. રાગી વગેરે અવસ્થાઓમાં મળ–મૂત્રના ત્યાગ કરવાના પાત્ર તથા હાથ-પગ ધાવાના સ્થાનની યાચના ફરીવાર એ માટે કરવી જરૂરી છે કે જેથી માલિકના મનને વ્યથા ન પહોંચે એવી જ રીતે આટલું જ ક્ષેત્ર મારે ગ્રહણ કરવુ' છે એવા અભિગ્રહ ધારણ કરી લેવા જોઇએ તેમજ પીઠ પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનુ ઇંદન ડરવું ન જોઇએ પરંતુ ગુરૂએ જેટલા આહારપાણીની અનુમતિ આપી હાય તેટલું ભેજનપાણી જ જોઇએ ગુરૂજીની આજ્ઞાથી સ્વીકારેલા ભાજન પાણી પણ સૂત્રેાક્ત વિધિ ગ્રહણ કરવું