________________
ఉతం
तत्त्वाचे स्तोकाः, एकक सिद्धास्तु संख्यगुणाः ॥१॥ ___अथ विस्तारत एतानि क्षेत्रादीनि चतुर्दशद्वाराण्यधिकृत्याल्पबहुत्वं चिन्तनीयं जन्मतः संहरणतश्च । तत्र जन्मतः पञ्चदशसु कर्मभूहिषु । अकमभूमय. स्त्रिंशत् हैमवताद्याः सन्ति । तत्र संहरणं कर्मभूमिपु अकर्मभूमिषु वा भवति, तत्र सर्वास्तोका संहरणसिद्धाः, ततोऽसंख्येयगुण जन्मतः सिद्धाः । संहरणं स्वकृतपरकृतभेदेन द्विविधम् । स्वकृतं चारणांवद्याधराणां स्वेच्छा , परकृतं देवएक और उत्कृष्ट एक सौ आठ सिद्ध होते है । एक साथ अनेक सिद्ध होने वाले कम हैं और एक-एक सिद्ध होने वाले संख्यागुण है ॥१॥'
अब विस्तार से क्षेत्र आदि चोदह द्वारों के आधार पर अल्पवटुत्व का विचार किया जाता है, जिसमें जन्म और संहरण दोनों का विचार भी सम्मिलित है।
क्षेत्र से अल्पबाहुल्य-जन्म ले पन्द्रह कर्मभूमियों में सिद्ध होते हैं। हैमवत क्षेत्र आदि तीस अकर्मभूमियां हैं। संहरण कर्मभूमियों में अथवा अकर्मभूमियों में होता है। संहरण सिदूध अर्थात् जिन्हें कोई देव या विद्याधर एक स्थान से दूसरे स्थान पर उठा ले गया और वहीं से जिनको सिद्धि प्राप्त हुई ऐसे जीव सबसे कम हैं, जन्म से सिद्ध होने घाले उनसे असंख्यातगुणा अधिक हैं । संहरण दो प्रकार का है-स्वकृत
और परकृत । चारण विद्याधर का स्वेच्छापूर्वक जो संहरण होता है वह स्वकृत कहलाता है। देवों और विद्याधरों द्वारा होने वाला परकृत થાય છે. એક સાથે અનેક સિદ્ધ થનારાં ઓછા છે અને એક એક સિદ્ધ થનાર સંખ્યાતગણું છે છે ' હવે વિસ્તારથી ક્ષેત્ર આદિ ચૌદ દ્વારોના આધાર પર અ૫મહત્વને વિચાર કરવામાં આવે છે જેમાં જન્મ અને સંહરણ બંનેને વિચાર પણ सम्मिलित छे.
(૧) ક્ષેત્રથી અલપખહત્વ—જન્મથી પંદર કર્મભૂમિમાં સિદ્ધ હેાય છે. હૈમવત ક્ષેત્ર આદિ ત્રીસ અકર્મભૂમિઓ છે. સંહરણ કર્મભૂમિમાં અથવા અકર્મભૂમિઓમાં થાય છે. સંહરસિદ્ધ અર્થાત્ જેમને કોઈ દેવ અથવા વિદ્યાધર એક સ્થાનેથી બીજા સ્થાને ઉપાડી ગયા અને ત્યાંથી જ જેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા જીગ સહુથી ઓછા છે. જન્મથી સિદ્ધ થનારા તેથી અસંખ્યાતગણી અધિક છે. સંહરણ બે પ્રકારનું છે-સ્વકૃત અને પરકૃત ચારણ વિદ્યાધરનું સ્વેચ્છાપૂર્વક જે સંહરણ થાય છે તે સ્વકૃત કહેવાય છે કે