________________
दीपिका-नियुक्ति टीका अ.९ सू.७ सिद्धस्वरूपनिरूपणम् स्वरूपं चिन्तनीयरिति भावः । तानि द्वाराणि यथा 'खेत' इत्यादि । अत्र क्षेत्राघल्पवहुत्वान्तान इन्द्रः । ततः क्षेत्रातः कालतः इत्यादि । तत्र क्षेत्रतः कस्मिन् क्षेत्रे सिध्यन्ति, विधेऽपि क्षेत्रो अवधिस्तिर्यग्लोकरूपे सिध्यन्ति । तत्र-ऊर्ध्वलोके पण्ड करनादौ, अधोलोके सलिलावती विजयाधोलौकिकेषु ग्रामेषु, तिर्यग्लोके मनुष्यक्षेत्रो सिध्यन्ति । नापि संहारणामावेन एञ्चदशसु कर्मभूमिषु-भरत पञ्चकरवत एञ्चकमहाविदेहपञ्चकरूपातु सिद्धा शवन्ति संहरणमपेक्ष्य समुद्रनदी वर्षधरपर्वतादावपि भवन्ति । तीर्थकराः पुनरधोलोकेऽधोलौकिकेषु प्रामेछु, तिर्यग्लोके पश्चदशायु कर्मभूमिषु भवन्ति न शेषेषु स्थानेषु, तत्र तेषां संहरणत एव सदाबाद, न तीर्थकृतां भगवना कदाचिदपि संहरण संभव इति। संहरणं द्विविधं स्वरूप का विचार करना चाहिए । उनका निरूपण इस प्रकार है- . __ (१) क्षेछार-शिल क्षेत्र में जीव सिद्ध होते हैं ? उत्तर यह है कि ऊर्ध्व, वधः और नियंक, इन तीनों लोकों में जीव सिद्ध होते हैं। पण्डकपन आदि ऊदलोमा, सलिलावती विजय के अघोलौकिक ग्रामरूप अधोलोक मनुष्यक्षेत्ररूप तिर्छ लोक में सिद्ध होते हैं। उसमें भी संहरण के अभाव में पन्द्रह कर्मभूमियों से अर्थात् पांच भरत, पांच एरयत और पांच महाविदेह में सिद्ध होते है, संहरण की अपेक्षा समुद्र, नदी वर्षधर, एवं पर्वत आदि में श्री सिद्ध होते हैं। तीर्थकर अधोलोक में अधोलौकिक ग्रामों में, तिर्यक् लोक में पन्द्रह कर्म भूमियों में सिद्ध होते है, शेष स्थानों में नहीं। शेष स्थानों में जो सिद्ध होते है ये संहरण से ही होते हैं किन्तु तीर्थकर भगवान् का 'જોઈએ. તેનું નિરૂપણ આ પ્રમાણે છે :
ક્ષેત્રદ્વાર - ક્યા ક્ષેત્રમાં જીવ સિદ્ધ થાય છે? જવાબ એ છે કે ઉર્વી અધઃ-અને તિર્યક, આ ત્રણે લોકોમાં સિદ્ધ થાય છે પણ્ડકવન આદિ ઉર્વ લેકમાં સલિલાવતી વિજયના અધેલેકિક ગ્રામરૂપ અધલેકમાં તથા મનુષ્યક્ષેત્ર રૂપ તિછલોકમાં સિદ્ધ થાય છે આમાં પણ સંહરણના અભાવમાં પંદર કર્મભૂમિમાં અર્થાત પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહમાં સિદ્ધ થાય છે, સંહરણની અપેક્ષા સમુદ્ર, નદી, વર્ષઘર અને પર્વત આદિમાં પણ સિદ્ધ થાય છે. તીર્થકર અધોલોકમાં અલૌકિકથામાં તિર્યકર્લોકમાં પંદર કર્મભૂમિઓમાં સિદ્ધ થાય છે, શેષ સ્થાનમાં નહી શેષ સ્થાને માં જે સિદ્ધ થાય છે તેઓ સંહરણથી જ થાય છે પરંતુ તીર્થ કર ભગવાનનું સંહરણ કદી પણ થઈ શકતું નથી. સંહરણ બે પ્રકારના હોય છે
त० १०८