________________
...................... तत्वार्यसूत्र - मोक्खे' इति । सकळकर्मक्षयः-सकलानां-ज्ञानावरण-दर्शनावरणाघष्टविधमूलप्रकृतिरूपाणामष्टचत्वारिंशदधिकशतसंख्यकोत्तरपकृतिरूपाणाश्च कर्मणां क्षयः मात्मप्रदेशेभ्योऽपरिशटनं मोक्षः ज्ञानदर्शनोपयोग लक्षणस्याऽऽत्मनः स्व-स्वरूपा यस्थानं भवतीति भावः । तथा च-प्रथमं तावत्-तपः संयमनिर्जरादिभिः शाना-. वरण-दर्शनावरण-मोहनीयाऽन्तरायाख्यचतुर्विधघातिककर्मसु क्षीणेषु केवलज्ञानोत्पत्ति भवति, तदनन्तरं भवधारणीयानां वेदनीय-नामगोत्राऽऽयुष्करूप चतुर्विध कमणाञ्च क्षयो भवति । इत्येव मुत्तरपकृतिसहिताऽष्ट-विधकर्मक्षयसमकाल मेवौदारिकशरीर वियुक्तस्याऽस्य मनुष्यजन्मनः प्रहाणम् उच्छोदो भवति । अय नौवें मोक्षतत्व की प्ररूपणा करने के लिए नौवें अध्याय प्रारम्भ किया जाता है
सम्पूर्ण कर्मों का अर्थात् ज्ञानावरण दर्शनावरण आदि आठ मूल कर्मप्रकृतियों का एवं एक सौ अडतालीस उत्तरप्रकृतियों का क्षय होना अर्थात् आत्मप्रदेशों से पृथक् होना मोक्ष है। तात्पर्य यह है कि ज्ञानदर्शन-उपयोग लक्षण वाले आत्मा को अपने स्वरूप में अवस्थान हो जाता है, यही मोक्ष है।
पहले तप, संयम और निजरा आदि द्वारा ज्ञानावरण, दर्शनावरण,, मोहनीय, और अन्तराय नामक चार घातिक कर्मों का क्षय हो जाने पर केवलज्ञान की उत्पत्ति होती है, तत्पश्चात् भयोपग्राही वेदनीय, नाम, गोत्र और आयु नामक चार कर्मों का क्षय होता है। इस प्रकार उत्तरप्रकृतियों सहित आठ कर्मों का क्षय होते ही औदारिकशरीर वाले इस मनुष्य जन्म का अन्त हो जाता है और वंध के कारण मिथ्यादर्शन
સપૂર્ણકમેને અથાત્ જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ આઠ મૂળ કર્મપ્રકૃતિ એને એકસે અડતાલીશ ઉત્તર પ્રવૃતિઓને ક્ષય થ અર્થાત્ આત્મપ્રદેશથી પૂથ થઈ જવું મોક્ષ છે. તાત્પર્ય એ છે કે જ્ઞાન-દર્શન ઉપગ લક્ષણવાળા આત્માનું પિતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું એ જ માફ છે.
. પહેલા તપ સંયમ અને નિર્જરા આદિ દ્વારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય નામક ચાર ઘનઘાતિ કર્મોને ક્ષય થઈ જવાથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, ત્યારબાદ ભગ્રાહી વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય નામક ચાર કર્મોને ક્ષય થાય છે. આ રીતે ઉત્તરપ્રકૃતિઓ સહિત આઠકને ક્ષય થતાંની સાથે જ દારિક શરીરવાળા આ મનુષ્ય જન્મને અખ્ત થઈ જાય છે અને બન્ધના કારણે મિથ્યાદર્શન આદિને અભાવ થવાથી