________________
-
-
तत्त्वार्थसूत्र वस्तु-वदीययेव तदन्नादिकं वर्तते, यहा-परस्य-अन्यजनस्येदमन्नादिकं वर्तते इति तत्र तं गत्वा यूयं मिक्षध्वम् इत्येवं परव्यपदेशः ४ । एवम्-गात्सर्य तावत्मत्सरता, यः श्रावको भिक्षादिकं श्रमणेन मिक्षितः सन् क्रुधपति अनादरं वा करोति, याचितोऽपि न ददाति स मत्सर उच्यते, तस्य भावो मात्सर्यम्, परगुणो. स्कऽसहिष्णुत्ववा, मात्सर्यम् । यहा-स खलु द्रमको दत्तवान् किमहं ततोऽपि न्यूनोऽस्मीत्येवं मात्सर्यात्-दाने मात्सर्य एपदिश्यते, अथवा-ऋपाय कलुपितेन चित्तेन श्रमणेभ्यो ददतः श्रावस्य मात्सर्यमुच्यते ५ तथाचैते पञ्चाऽतिथिसंविआगस्याऽतिचारा भवन्ति । उक्तञ्चोपासकदशाङ्गे प्रथमेऽध्ययने-'अहा संवि. भागस्ल पंच अश्यारा जाणियव्या, न समाचरियच्या, तं जहा-सचित्तनिक्खेवणया, सचित्तपेहणया, कालाकामदाणे, पोवएसे मच्छारिया' स्पष्ट दिखलाई देने वाले अन्न-पान आदि आहार के विषय में ऐसा कहना कि-'यह अन्न-पान पराया है, मेरा नहीं है, अतएव देने के लिये में असमर्थ हूं जब कि वह आहार वास्तव में उसी गृहस्थ का हो, दूसरे का न हो।
(५) मात्सर्य श्रमण द्वारा भिक्षा की याचना करने पर जो श्रावक क्रुद्ध हो जाता है, श्रमण का अनादर करता है अथवा याचना करने पर भी देता नहीं है, वह भस्लर कहलाता है । सत्तर का भाव मात्सर्य है। अथवा दूसरे के गुण को सहन न करता मात्सर्य है । अथवा उस दरिद्र ने दान दिया है तो क्या में उलले भी गया बीता हूं, इस प्रकार के मारलयं भाव से दान देना भी मारहार्य कहलाता है । अथवा कषाय से कलुषित चित्त से श्रमणों को दान देना बाहय है। ___ये पांच अतिथिसंविभागवत के अतिचार हैं। उपासकदशांग
૫ણ દેખાતાં અન્નપાણી આદિ આહારના વિષયમાં આ પ્રમાણે કહેવું કે-“આ "माना४-५, lati छे, भा२। नथी को मापा माटे हुदायार छु।
આ પરવ્યપદેશ નામક અતિચાર છે. હકીકતમાં તે તે આહાર ઈન્કાર કરનાર પિલા ગૃહસ્થને જ છે, બીજાનો નથી. - (૫) માત્સર્ય–શ્રમણ દ્વારા ભિક્ષાની યાચના કરવામાં આવે ત્યારે જે શ્રાવક ગુસ્સે થઈ જાય છે, શ્રમણને અનાદર કરે છે અથવા યાચના કરવા છતાં પણ આપતા નથી તે મત્સર કહેવાય છે. મત્સરનો ભાવ માત્સર્ય છે અથવા બીજાના ગુણો સહન ન કરવા માત્સર્ય છે અથવા પેલા દ્રરિદ્ર દાન આપ્યું છે તે શું હું તેનાથી ઉતરતી કક્ષાને શું ? એ પ્રકારના માત્સર્ય ભાવથી દાન આપવું પણ માત્સર્ય કહેવાય છે અથવા કષાયથી કલુષિત ચિત્તથી શ્રમણને દાન આપવું માત્સર્ય છે.
આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચાર છે. ઉપાસદશાંગસૂત્રના