________________
तत्वार्थस्त्र ज्ञानविरोधिनाऽपि-अज्ञानेनाऽऽगमराहित्येन परीपदो भवति, झानावरणक्षयो पशमोदयविलसितमे त्-इवि स्वकृतकमफलपरिमोगा द्विध्वंसमेति तपोऽनु. प्ठानेन च्येत्येत्र विचारयताऽज्ञान परीपहजयो भवति-२१ दर्शनपरीषहरतुसर्वाऽवयस्थानेभ्यो विरतः प्रकृत तपोऽनुष्ठ न कर्ता निःसङ्गाशाहमस्मि, किन्तु तथासत्त्वेऽपि धर्माऽवर्माऽऽत्म-देव-नारकादि भावान् न प्रेक्षे, । तस्मात्-समस्त मेनन्मृषा, अतो दर्शनमिद यात्मनः केवलं भाररूपमेव नतु-तत् त्राणाय भवतीति दर्शनभ्रंशरूपः परीपहो बोध्यः । तत्रैवपालोच येव-धर्माऽधभौं पुण्यपापात्मको आत्माच ऽरूपी ततो नैते दृष्टिगोचरा भवितु महति देवाश्चा- ऽत्यन्तरतिमुखा सक्तवाद-दुष्पमाऽनुभावाच्च नागच्छन्ति नारकाः पुनस्तीनवेदनार्ताः पूर्ववत
चौदह पूर्वो सहित द्वादशांग को ज्ञान कहते हैं । इस प्रकार ज्ञान के विरोधी अज्ञान ले-भागम की रहितता से परीपह होता है। यह तो ज्ञानावरण कर्म के क्षयोपशम और उदय का फल है, अपने किये कर्म-का फल तप से भोगने से उसका विनाश होता है, इस प्रकार विचार करने से अज्ञान परीषहजय होता है । ... (२२) 'मैं समस्त पापस्थानों से निवृन हो चुका ह', तपस्या का अनुष्ठान करता हूं और नि:संग हूं, फिर भी धर्म, अधर्म, आत्मा, देव, नारक आदि भावों का साक्षात्कार नहीं कर सकता, अतएव यह सय मिथ्या हैं । यह दर्शन आत्मा के लिए भाररूप है, यह त्राण कारक नहीं है' ऐसा सोचना दर्शनभ्रंश परीषह है । सोचना यों चाहिए-धर्म
और अधर्म द्रव्य अरूपी है, आत्मा भी अरूपी है, इस कारण ये चक्षुगोचर नहीं हो सकते। देव अत्यन्त रति-सुख में आसक्त रहने के - ચૌદ પૂર્વો સહિત બાર અંગેનું જ્ઞાન કહે છે. આ રીતે જ્ઞાનના 'વિરોધી અજ્ઞાનથી–આગમની રહિતતાથી પરીષહ થાય છે આ તે જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ તથા ઉપનું ફળ છે, પિતાના કરેલા કર્મના ફળ તપથી ભોગવવાથી તેને વિનાશ થાય છે એમ વિચારવાથી અજ્ઞાનપરીષહજય થાય છે,
(૨૨) “હું સમસ્ત પાપસ્થાનેથી નિવૃત્ત થઈ ચૂક્યું છું તે પણ ધર્મ, અધમ, આત્મા દેવ નારક આદિ ભવને સાક્ષાત્કાર કરી શકતા નથી આથી આ બધું મિશ્યા છે. આ દર્શન માત્માને માટે ભારરૂપ છે, આ ત્રાણુકારક નથી” એમ વિચારવું દર્શનભ્રંશપરીષહ છે. ખરી રીતે તે આ પ્રમાણે વિચારવું જોઈએ-ધર્મ અને અધર્મ દ્રવ્ય અરૂપી છે, આત્મા પણ અરૂપી છે એ કારણે તેઓ દષ્ટિગોચર થઈ શકતાં નથી. દેવ અત્યન્ત