________________
E
दीपिका-नियुक्ति टीका अ.७ रु. ८ परीषहमेदनिरूपणम् १९९ किन्तु-नासनस्त्राणाय भवती त्येवं सन्देहस्य जयरूपो बोध्यः यद्धा-साधो दर्शन सन्देह समये दर्शनाच्यायितुं कोऽपि देव स्तद्वस्तु पदर्य मनोभयति तत्पलो मादरणे यतमानमः शारीरिकच परीषहो भवति तस्य जयरूपो बोध्यः ।।२२।। ... तत्वार्थनियुक्ति:--पूर्व तावर कवि निरोधलक्षणसंरहेतुतया मतिपादितानां समितिगुप्तिधर्माऽनुपेक्षापरीपहचारिमाणां मध्ये क्रम मान्द परीपास्वरूपं निरूपितम्, सम्प्रति-तेषां मैदान मरूपयितुमाह-'ते बावीसविहा परीसहा- छुड़ा-पिवासाइ भेदओ इति, द्वाविंशति विधाः परीपहा अवगन्तव्या क्षुत्पिपासादिभेदतः क्षुत्परीपहा-१ पिपासापरीपहः-२ यादिना-शीतपरीषहा-३ उपवास आदि अनुष्ठान करने वालों को विशिष्ट प्रकार के मातिहार्य माप्त हो जाते हैं, मगर यह कहना प्रलापमान है। वनों का पालन करना निष्फल है। यह दीक्षा भी निरर्थक है। अतः यह दर्शन मेरे लिए भारस्वरूप है। इससे आत्मा का नाण नहीं होता, इस प्रकार के संदेह पर विजय प्राप्त करना दर्शनपरीषहजय है । अथवा साधु के दर्शन संबंधी सन्देह के समय कोई देव किसी वस्तु को दिखलाकर लु भावे तो उस लोभ का अनादर करने में जो मानसिक और शारीरिक परीषह उत्पन्न होता है, उसे जीतना दर्शनपरीषह जय कहा जाता है ॥८॥ . तत्वार्थ नियुक्ति--पहले प्रतिपादन किया गया था कि समिति, गुसे, धर्म, अनुप्रेक्षा, परीषहजय और चारित्र आस्रवनिरोध रूप संघर के कारण हैं। इनमें से क्रमप्राप्त परीषद के स्वरूप का निरूपण किया गया है, अब उनके भेदों की प्ररूपणा करते हैंવિશિષ્ટ પ્રકારના પ્રાતિહાર્ય પ્રાપ્ત થઈ જાય છે, પણ આવું કહેવું પ્રલાપ માત્ર છે. વ્રતનું પાલન કરવું નિષ્ફળ છે ! આ દીક્ષા પણ નિરર્થક છે ! આથી આ દર્શન મારા માટે ભારસ્વરૂપ છે. આનાથી આત્માનું રક્ષણ થઈ શકે નહી. આ પ્રકારની શંકા પર વિજય પ્રાપ્ત કરો દર્શનપરીષહજય છે અથવા સાધુના દર્શન સંબંધી સદેહના સમયે કોઈ દેવ કઈ વસ્તુને બતાવીને લોભાવે તે તે લોભને અનાદર કરવા માટે જે માનસિક અને શારીરિક પરીષહ ઉત્પન્ન થાય છે તેને જીતવું, દર્શનપરીષહુજય કહેવાય છે. દા
તત્ત્વાર્થનિયુકિત-પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે સમિતિ. ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર આસવનિરોધ રૂપ સંવરના કારણે છે. આ પૈકી ક્રમ પ્રાપ્ત પરીષહના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તેના ભેદની પ્રરૂપણું કરીએ છીએ