________________
- तत्वार्थ भाषनाऽनित्यानुप्रेक्षा, यथा-वाहानि शय्यासनवस्त्रो-धिका-पग्रहिकोपषि रजोहरणपानदण्डादि द्रव्याणि। आश्यन्तरं-शरीरद्रव्यम् जीवैयप्तिस्वात् तः सर्वैः सह संयोगाश्चाऽनित्याः सन्ति इत्येव मनुचिन्तयेत् । तत्र प्रतिदिनं गृह्यमाण झुपयुज्यमाञ्च वस्त्रपात्रादिकम् औधिकोपधिरुच्यते, वर्षादिकारणे कालविशेषे समुपविधते सति अनियतकालार्थ पीठफलकादीनां संयमाय ग्रहणम् औपाहिकोपधिरुच्यते । उप-आत्मनः समीपे कारणे सति संयमयात्रा निहाय रतुनी ग्रहणम् उपमहः स प्रयोजनमस्ये त्यौपग्राहिका, सुणकाष्ठपीठफळ. - अनुप्रेक्षण करना था जिसका अनुरक्षण किया जाय, वह अनु. प्रेक्षा कहलाती है। इनका स्वरूप इस प्रकार है। (१) अनित्यत्वालुप्रेक्षा--अनित्यता का चिन्तन करना अनित्यस्वानुप्रेक्षा है। शय्या, आशन, वस्त्र, औधिक या औपग्रहिक उपधि, रजोहरण, पात्र, दंड आदि याह्य द्रव्य कहलाते हैं। शरीर आभ्यन्तर द्रव्य कहलाता है, क्योंकि वह जीवों से व्याप्त होता है। इन सब के साथ जो भी संयोग हैं, वे मघ अनित्य हैं, ऐसाविचार करना चाहिए। ___जो बस पात्र आदि प्रतिदिन ग्रहण किये जाते और काम में लाये जाते हैं, उन्हें औधिक उपधि चाहते हैं। वर्षा आदि कारण उपस्थित होने पर, विशेष अवसर पर अनियत काल के लिए संयम के धास्ते जो पीढा या पाट आदि ग्रहण किये जाते हैं, उनको औप. ग्रहिक उपथि कहते हैं । उप अर्थात् आत्मा के समीप, कारण होने पर संशययात्रा के निर्वाह के लिए वस्तु का ग्रहण करना 'उपग्रह'
અનુપ્રેક્ષણ કરવું અને જેની અનુપ્રેક્ષણા કરી શકાય તે અનુપ્રેક્ષા કહેવાય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે
(૧) અનિત્યવાનુપ્રેક્ષા–અનિત્યતાનું ચિન્તન કરવું અનિત્યસ્વાનુપ્રેક્ષા छ. शया, मासन, वस, मौधि अथवा सोय उपधि, रन्डन, पात्र, દંડ આદિ બાહ્ય દ્રવ્ય કહેવાય છે. શરીર આભ્યન્તર દ્રવ્ય કહેવાય છે કારણ કે તે જીવથી વ્યાપ્ત હોય છે આ બધાની સાથે જે સંગ છે તે તમામ અનિત્ય છે, એ વિચાર કરે જોઈએ.
જે વસ્ત્ર, પાત્ર આદિ દરરોજ ગ્રહણ કરવામાં આવે છે અને ઉપગમાં લેવાય છે તેમને ઔદિક ઉપધિ કહેવામાં આવે છે. વરસાદ વગેરે કારણે આવી પડવાને લીધે, વિષ અવસરે અનિશ્ચિત સમય માટે સંયમ કાજે જે પીઠ અથવા પાટ વગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેને પટ્ટાહિક ઉપધિ કહે છે, “ઉપર” અર્થાત્ આત્માની નજીક કારણ આવી પડવાથી, સંયમ