________________
तत्त्वार्थसूत्रे त्रिविधाः कर्मास्त्रवं संवृण्वतः पुरुषस्य गुप्त्यादयः कारणानि भवन्ति । नरकादिगति प्रपातधारणात् क्षमादिदशलक्षणो धर्म उच्यते । अनुप्रेक्षणम्-अनुचिन्तनम् अनुप्रेक्षाऽनया संवरः मुमाध्यो भवति । एवं-परितः समन्तत आपतिताः क्षुत्पिासादयः सह्यन्ते इति परीपहाः देवतिर्यक् मनुष्यादिकृता स्तेषां जयः सम्यक् सहनरूपः परीपहजयः। चर्यते-इति चारित्रम्, चरणंवा चारित्रम्, अष्टविध ज्ञानावरणादिकम चयरिक्तीकरणात् चारित्रम्, सामायिकादि पञ्चविधम् । तप्यते इति तपः, तपति चा कर्तारमिति तपः, द्वादशविधमनशनादिकम् इत्येते सप्तव्यापार से गोपन-रक्षण हो, वह गुप्ति है। उसके तीन भेद हैं-मनो. गुति, वचनगुप्ति, कायगुप्ति, । कर्म के आरव को रोकनेवाले पुरुष के लिए गुप्ति आदि कारण हैं । नरक आदि दुर्गति में गिरते हुए जीव को.जो धारण करे-बचावे, वह धर्म है। उसके क्षमा आदि दस भेद हैं। बार-बार चिन्तन करना अनुप्रेक्षा है। इससे भी संवर की साधना में सरलता होती है । इसी प्रकार भूख प्यास आदि को. समभाव से सहन करना परीषह है। यह परीषह कभी स्वयं उत्पन्न होते हैं और कभी-कभी देव मनुष्य-अथवा तिर्यंच मारा उत्पन्न किये जाते है। उनका जय अर्थात् सम्यक् प्रकार से सहन करना परीषहजय है। आचरण करना था जिसका आचरण किया जाय घह चारित्र कहलाता है। ज्ञानावरपीय आदि आठ प्रकार के कर्मों के चय (समूह) को रिक्त करने के कारण उसे चारित्र कहते हैं। वह सामायिक आदि के भेद से पांच प्रकार का है। जो तपा जाय सो तप ગેપન-રક્ષણ થાય તે ગુપ્તિ છે તેના ત્રણ ભેદ છે-મને ગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ કર્મને આસ્રવને શેકાવાળા પુરૂષ માટે ગુપ્તિ આદિ કારણ છે. નરક વગેરે દુર્ગતિમાં પડતાં થકા જીવને જે ધારણ કરે-બચાવે તે ધર્મ છે તેના ક્ષમા વગેરે દશ ભેદે છે. સતત ચિતન કરવું તે અનુપ્રેક્ષા છે. એમાં પણ સંવરની સાધનામાં સરળતા થાય છે એવી જ રીતે ભૂખ તરસ વગેરેને સમજાવથી સહન કરવા તે પરીષહ છે. આ પરીષહ કેઈવાર જાતે ઉત્પન્ન થાય છે, જયારે કદી, કદી, દેવ મનુષ્ય અથવા તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. તેમને જય અર્થાત્ સભ્યપ્રકારથી સહન કરવું એ પરીષહજ્ય છે. આચરણ કરવું અથવા જેનું આચરણ કરવામાં આવે એ ચારિત્ર કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ચય (સમૂહ) ને ખાલી કરવાના કારણ તેને ચારિત્ર કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું છે,
-