________________
-
अध्ययन १ गा. १ संयमस्वरूपम्
पूर्व वायुकायसंयमविषये प्रोक्तं यत् – 'अनाहतमुखेन संभाषणे मुखनिर्गतोष्णवायुना वायुकायविराधनं जायते' इति, तत्र केचिदेवं वदन्ति-आत्मा हि भाषणकाले चतुःस्पर्शवतो भाषावर्गणापुद्गलान गृह्णाति तैर्वायुकायस्य विराधना न संभवति तस्यापि चतुःस्पर्शवत्वादिति.
तेषामपर्याप्तमेतत्कथनम् , वस्तुतस्तु आत्मा पूर्व चतुःस्पर्शकपुद्गलानेच गृह्णाति किन्तु संभाषणसमये तैजसशरीरं संगृह्मैव भाषापुद्गला निस्सरन्तीति तैजसशरीरसम्बन्धेन तेऽष्टस्पर्शवन्तो जायन्ते तस्मादनिवार्या वायुकायविराधना।
पहले वायुकायसंयममें कहा है कि-बोलते समय मुखसे निकलनेवाली वायु गर्म होती है और इसी कारण उससे वायुकायके जीवोंकी विराधना होती है। ___ यहां कुछ लोगोंका कहना है कि आत्मा चार स्पर्शवाले भाषावर्गणाके पुद्गलोंको ग्रहण करती है और चार स्पर्शवाले पुद्गलों से वायुकायकी विराधना नहीं हो सकती, क्योंकि वायुकायके जीवभी चार स्पर्शवाले होते हैं । उनका यह कथन अधूरा है। बात वास्तव में यह है कि आत्मा ग्रहण तो चार स्पर्शवाले पुद्गलों का ही करती है किन्तु भाषण करते समय तैजस शरीरको ग्रहण करके ही भाषा-पुद्गल निकलते हैं।तेजस शरीरके सम्बन्धसे भाषा-पुद्गल आठ स्पर्शवाले हो जाते हैं, और आठ स्पर्शवाले होने से उनसे वायुकाय आदि की विराधना अवश्य होती है।
પૂર્વે વાયુકાય-સંયમમાં જે કહ્યું છે કે – ખુલે મેં બેલવામાં મુખમાથી નીકળતા ગરમ વાયુ વડે વાયુકાયના જીની વિરાધના થાય છે. ત્યાં કેટલાક લેકેનું કહેવું એવું છે કે આત્મા ચાર સ્પર્શવાળા ભાષાવર્ગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને ચાર સ્પર્શવાળા પગલેથી વાયુકાયની વિરાધના થઈ શકતી નથી કેમકે વાયુકાયના જી પણ ચાર સ્પર્શવાળા હોય છે. એમનું એ કથન અધૂરું છે. વસ્તુતઃ વાત એવી છે કે આત્મા ગ્રહણ તે ચાર સ્પર્શવાળા પુદગલોનું જ કરે છે, કિન્તુ બોલતી વખતે તેજસ શરીરને ગ્રહણ કરીને જ ભાષાપુગલે નીકળે છે તેજસ શરીરના સંબંધથી ભાષા-પુદગલ આઠ સ્પર્શવાળા થઈ જાય છે, અને આઠ સ્પર્શવાળા થવાથી, તેનાથી વાયુકાય આદિની વિરાધના અવશ્ય થાય છે.