________________
श्रीदशवकालिकसूत्रे हारेण यवनापुरस्सरकायप्रवर्तनं कायसंयम इति विवेकः । प्रकारान्तरेणापि संयमः सप्तदशविधः, यथा
" पञ्चाववाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कपायजयः ।
दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१॥” इति । तत्र पञ्चास्रवविरमणं-पञ्चास्त्रवाः प्राणातिपातादय एतेभ्यो विरमण-निवृत्तिः (५),पत्रेन्द्रियनिग्रहः तत्तद्विपयेवमवर्तनम् , इष्टानिष्टेषु शब्दादिषु रागद्वैपाकरणमित्यर्थः (१०), कपायजया उदयभावममाप्नुवतां क्रोधादीनां चतुर्णी निरोधः, उदयभावं प्राप्तानां च तेपां निप्पलीकरणम् (१४) दण्डत्रयविरतिः दण्डयतेरलत्रयैश्वर्यापहारादसारीक्रियते आत्मा यैरिति दण्डास्तेषां त्रयं दण्डत्रयं मनोदण्ड-बचोदण्ड-कायदण्ड-लक्षणास्त्रयो दण्डा इत्यर्थः, तस्माहिरतिः नित्तिः(१७)
(१७) कायसंयम अयतनाको छोडकर यतनापूर्वक ही कायकी प्रवृत्ति करना।
संयमके सत्तरह भेद दुसरे प्रकारसे भी होते हैं, जैसे-प्राणातिपात आदि पांच आस्रवोंका विरमण (५), पांच इन्द्रियोंके इष्ट विषयोंमें राग न करना, अनिष्ट विषयोंमें ढेष न करना(१०), उदयमें न आएहुए क्रोध आदि चार कपायोंका निरोध करना और उदयमें आये हुएको निष्फल करना, जैसे-क्रोधका उदय होने पर क्षमा रखना, मानका उदय होनेपर मादव भाव रखना, मायाका उदय होने पर सरलता रखना, और लोभकपायका उदय होने पर निर्लोभता धारण करना (१४), ज्ञान आदि गुणोंका अपहरण (नाश) करके आत्माको दरिद्र घनानेवाले मनदण्ड वचनदण्ड, और कायदण्डका त्याग करना (१७),
(૧૭) કાયસંચમ–અયતનાને ત્યજીને યતનાપૂર્વકજ કાયાની પ્રવૃત્તિ કરવી.
સંયમના સત્તર ભેદ બીજે પ્રકારે પણ થાય છે. જેમકે પ્રણાતિપાત આદિ પાંચ આસનું વિરમc. (૫), પાંચ ઇન્દ્રિયના ઈષ્ટ વિષયોમાં રાગ ન કર, અનિષ્ટ વિષયોમાં હેપ ન કર (૧૦), ઉદયમાં ન આવેલા કે આદિ ચાર કષાયે નિધ કરે અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા જેમકે ક્રોધને ઉદય થતા ક્ષમા રાખવી, માનને ઉદય થતાં માવાવ રાખ, માયાને ઉદય થતાં સરલતા રાખવી, અને લેભકષાયને ઉદય થતાં નિલભતા ધાર૩ કરવી (૧૪), જ્ઞાન આદિ ગુણે અપણુ (નાશ) કરીને આત્માને દરિદ્ર બનાવનારા મનદંડ, વચનદંડ અને કાયદાને ત્યાગ કરવા (૧૭),