________________
श्रीदशवैकालिकसूत्रे
टीका- 'अदीणो' इत्यादि । पण्डितः = सकलभिक्षादोषज्ञः साधुः भोजने = आहारे अमूच्छितः = अगृध्नुः मात्राज्ञः = मात्रां = भक्तपानेन स्वकीयोदरपूर्तिप्रमाणं क्षुन्निमित्तकवैकल्यप्रशमनैकसाधनप्रमाणं वा जानातीति मात्राज्ञः प्रमाणाधिकभोजनेन प्रमादादिदोपोद्भवस्य संभवेन साधूनामाहारप्रमाणमवश्यं विधेयमिति । एषणारतः=उद्गमादिदूषणव्यतिरिच्यमानगवेषणपरायणः, अदीनः = दैन्यरहितः सन् वृत्ति= भिक्षालक्षणाम् एषयेत् = अन्वेषयेत्, अलाभे सति न विषीदेत् = न खिद्येत् । 'अदीणो' इति पदेन स्वदैन्याऽऽविष्कर णेनाऽऽत्मनोऽधःपतनं शासनलघुता च प्रसज्यते इति व्यज्यते । 'न विसीएज्ज' अनेन भिक्षाया अलाभेऽपि स्वात्मप्रसन्नतां न परित्यजेदिति द्योतितम् | 'पंडिए' इत्यनेन सर्वथापरिशुद्ध
?
५२०
'अदीणो' इत्यादि । भिक्षाके समस्त दोषोंका ज्ञाता मुनि आहारमें मूर्च्छा न रखें और आहारके परिमाणका ख्याल रखें। जितने आहार से क्षुधावेदनीय उपशान्त होजाय वही आहारका परिमाण है, उससे अधिक आहार करनेसे प्रमाद आदि दोष उत्पन्न होते हैं, इसलिए साधुओंको आहारका परिमाण अवश्य करना चाहिए । साधु उद्गम आदि दोषोंको न लगाते हुए दीनताका त्याग करके भिक्षाकी गवेषणा करें, और भिक्षाका लाभ न हो तो खेद न करें ।
'अदीणो' पदसे यह प्रगट होता है कि दीनता दिखानेसे आत्माका अधःपतन और जिनशासनकी लघुता होती है । 'न विसीएज' पदसे यह सूचित किया है कि आहार - लाभ न हो तो भी आत्मिक प्रसन्नताका परित्याग न करना चाहिए | 'पंडिए' पदसे सर्वथाशुद्ध भिक्षा ग्रहण
અતીળો ઇત્યાદિ. ભિક્ષાના બધા દોષોના જ્ઞાતા મુનિ આહારમાં મૂર્છા ન રાખે અને આહારના પરિમાણુને ખ્યાલ રાખે જેટલા આહારથી ક્ષુધા-વેદનીય ઉપશાન્ત થઈ જાય તે જ આહારનું પરિમાણુ છે એથી વધારે આહાર કરવાથી પ્રમાદ આદિ દોષ ઉત્પન્ન થાય છે, તેથી સાધુઓએ આહારનું પરિમાણુ અવશ્ય કરવું જોઈએ. સાધુ ઉદ્ગમ આદિ દ્વેષ ન લાગવા દેતા દીનતાને! ત્યાગ કરીને ભિક્ષાની ગવેષણા કરે, અને ભિક્ષાને લાભ ન થાય તા તેથી ખેદ ન કરે.
अदीणो राष्टथी म प्रउट थाय છે કે દીનતા ખતાવવાથી આત્માનું અધ.પતન અને જિનશાસનની લઘુતા થાય છે ન વિસીન્ન શબ્દથી એમ સૂચિત કર્યું છે કે આહારલાભ ન થાય તેા પણુ આત્મિક પ્રસન્નતાને પરિત્યાગ ન કરવા જોઈએ હિદ્ શબ્દથી સÖથા શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાની ચેાગ્યતા